ધર્મેન્દ્રસિંહ  મેરુભા જાડેજા  જેઓ  હકુભા જાડેજા તરીકે ઓળખાય છે,  તેઓ  ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના સદસ્ય અને તેઓ અન્ન અને નાગરિક પુરવઠો , ગ્રાહકો ની બાબત , કુટિર ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે અને તેઓ વર્ષ ૨૦૧૭ માં  જામનગર -૭૮ બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

વધુ વાંચો

રાજકીય યાત્રા

સાથે જોડાવો

ફેસબુક પોસ્ટ

ટ્વ્વીટર પોસ્ટ